અમેરિકા ઈરાનનું નાક દબાવશે?
હોર્મુઝ મુદ્દે
સાથ ન આપનારા નાટોના નેતાઓને ટ્રમ્પની ધમકી
વૉશિંગ્ટન, તા.20:
મધ્યપૂર્વમાં વધતા તણાવમાં અમેરિકા હવે એક મોટી લશ્કરી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું
છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકા ઈરાન ઉપર દબાણ વધારવા માટે હવે ખર્ગ ટાપુ ઉપર કબજો
કરી લેવા અથવા તો સમુદ્રી નાકાબંધી કરવાની રણનીતિ ઉપર વિચારી રહ્યા છે. આનાં માટે આશરે
2500 જેટલા મરીન સૈનિકોની ટુકડીને પણ....