• મંગળવાર, 21 એપ્રિલ, 2026

જમ્મુના રામનગરમાં બસ ખીણમાં ખાબકી : બાવીસ મુસાફરનાં મૃત્યુ

ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા અકસ્માત : ઘાયલોને એરલિફ્ટ કરવા કવાયત

શ્રીનગર, તા. 20 : જમ્મુના રામનગર શહેરથી ઉધમપુર જઈ રહેલી એક યાત્રી બસ અનિયંત્રિત થઈને પહાડની નીચે ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા બાવીસ લોકોનાં મૃત્યુ થયાના અહેવાલો સામે આવ્યા હતા. કહેવાય છે કે ચાલકે અચાનક જ બસ ઉપરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું અને બસ પલટી માર્યા બાદ પહાડ....