ટોક્યો-ઓમોરી વચ્ચે બુલેટ ટ્રેન સુવિધા થંભી
ટોક્યો, તા. 20 : જાપાનના
ઉત્તરી ભાગમાં સોમવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ
ઉપર 7.4ની રહી હતી. ભૂકંપ બાદ જાપાનનાં હવામાન વિભાગે સુનામીની આશંકા વ્યક્ત કરતા દરિયા
કિનારે રહેતા લોકોને તાકીદે જગ્યા ખાલી કરવા અપીલ કરી દીધી હતી. સાથે જ જાપાનના વડા
પ્રધાને ઇમર્જન્સીની....