• મંગળવાર, 21 એપ્રિલ, 2026

બેઠક પહેલાં જ વાટાઘાટ વિફળ?

હોર્મુઝ અવરોધ : અમેરિકાએ જહાજ કબજે કરતાં ઈરાન ધૂંધવાયું

ઇરાને અમેરિકી જહાજો ઉપર ડ્રૉન વરસાવ્યાં

તેહરાન/વૉશિંગ્ટન, તા. 20 : પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની બીજા તબક્કાની વાતચીતની બરાબર પહેલા જ ફરીથી બન્ને દેશ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. વાટાઘાટ શરૂ થયા પહેલા જ વિફળ થવાની આશંકા ઉભી થઈ છે. એકતરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મુલાકાતમાં દાવો કર્યો....