• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

નવા શ્રમિક કાયદા અંતર્ગત વેતન ખર્ચ વધવાથી કંપનીઓ ચિંતિત

નવી દિલ્હી, તા. 26 (એજન્સીસ) : કેન્દ્રે જારી કરેલા નવા શ્રમિક કાયદા વિશે ભારતીય ઉદ્યોગ પ્રતિનિધિઓએ ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને વેતન અને ગ્રેચ્યુઇટીની જોગવાઇઓએ તણાવ સર્જ્યો છે. તેમણે એવી ચેતવણી ઉચ્ચારી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ