• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

સોનું 2026માં સરેરાશ 14 ટકા વધી $ 4900ને વટાવી જશે

ઈબ્રાહિમ પટેલ તરફથી

મેલબોર્ન, તા. 26 : સોનાના હાજર ભાવ, 2025માં આજે વર્ષે અત્યાર સુધીમાં 72.25 ટકા વધીને પ્રતિ ટ્રોય ઔંસ (31.10347 ગ્રામ) 4530 ડોલરની ઊંચાઈએ પહોંચી ગયા છે. 2026ના આરંભ પૂર્વે ફંડામેન્ટલ્સનો વિચાર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ