• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

કિસમિસનું ઉત્પાદન ઘટતાં નિકાસ ઘટી

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 28 : વીતેલા ચોમાસામાં નાસિકમાં દ્રાક્ષના બગીચાઓને થયેલા ભારે નુકસાનની અસર હવે કિસમિસના પાક ઉપર પડવાના સંકેત મળ્યા છે. બાકી હોય તો અફઘાની કિસમિસની આવકો..... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ