બે પ્રાઇવેટ બૅન્કો, રિલાયન્સ અને ટેક મહિન્દ્ર ટોપ ગેઇનર્સ
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : ગુરુવારે નિફ્ટી 23000 વટાવીને 22997ના સ્તરે બંધ થયો એનાથી રૂડો રોકાણકારો માટે ક્યો રાસ હોઇ શકે? 1.66 ટકા, 375 પોઇન્ટ્સ ઉછળી 22997ના સ્તરે વિરમેલ નિફ્ટીએ 22500થી નીચે ગયા વગર 23 હજાર ક્રોસ કર્યું હોવાથી હવે એ 23000થી 23700ની રેન્જમાં રમતો રહે એવું એનાલીસીસ એનાલિસ્ટોએ.....