શ્રીલંકા સામેની શ્રેણીમાં સાહિબઝાદા ફરહાને ત્રણેય મૅચમાં અર્ધસદી ફટકારી
નવી દિલ્હી, તા. 14 : પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાને શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી20 શ્રેણીમાં કરેલાં પ્રદર્શનથી અભિષેક શર્માનો રેકોર્ડ તોડયો છે તેમજ વિરાટ કોહલીના એક ખાસ ક્લબની બરાબરી કરી છે. આ શ્રેણી મંગળવારે 13મી ઓક્ટોબરે......