• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

કરણ જોહરે સલમાન ખાનને પૂછયું `તું વર્જિન છે?'

ફિલ્મમેકર કરણ જોહરના ચૅટ શૉ કૉફી વિથ કરણની નવમી અને અંતિમ સિઝન 14મી અૉક્ટોબરથી જિઓ હૉટસ્ટાર પર શરૂ થશે. આ સિઝનનો પ્રથમ ગેસ્ટ સલમાન ખાન છે. આ એપિસોડના પ્રૉમોમાં કરણ સલમાનને અંગત સવાલ પૂછતો જોવા મળે છે. બન્ને વચ્ચે મન ખોલીને થયેલી.......

ઇ-પેપરના નવા શુલ્ક