• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

અૉગસ્ટમાં અખાતના દેશોમાં નિકાસ 15.93 ટકા ઘટી

નવી દિલ્હી, તા. 13 (એજન્સીસ) : પ્રાદેશિક તંગદિલી અને વ્યાપાર તથા શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતા વધતાં ગલ્ફ કૉ-અૉપરેશન કાઉન્સિલ (જીસીસી)ના દેશોમાં ભારતની નિકાસ જુલાઈમાં વાર્ષિક ધોરણે 11.01 ટકા વૃદ્ધિ બાદ અૉગસ્ટમાં 15.93 ટકા ઘટી હતી. જી.સી.સી.માં યુએઈ, સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત, કતાર અને બહેરિનનો......

ઇ-પેપરના નવા શુલ્ક