નવરાત્રિમાં ભક્તોની ભીડ વચ્ચે પ્રવેશ ન અપાતા પોલીસ અધિકારીએ કરી દાદાગીરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં આવેલા વિખ્યાત તુળજાભવાની મંદિરમાં અત્યંત ક્રોધ ઉપજાવે એવી ચોંકાવનારી ઘટના સામે આવી હતી. નવરાત્રિમાં ભક્તોની પ્રચંડ ભીડ હતી ત્યારે પિતળી ગેટથી પ્રવેશ ન અપાતા ત્રણ પોલીસે સુરક્ષા ગાર્ડ પર હુમલો કરી તેનું માથું ફોડી નાખ્યું હતું. પોલીસના હુમલાથી સુરક્ષા ગાર્ડના.....