અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 13 : ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પ્રચંડ અને ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. ભાજપે દબદબો જાળવી રાખ્યો છે. ગાંધીનગર મનપામાં ભાજપે બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે ઓખા અને થરા નગરપાલિકામાં.....