અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ,તા.13 : મંગળવારે સોનાના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો કારણ કે તેલના ભાવ અને અમેરિકી ડોલરમાં ઘટાડો થયો હતો. આ અઠવાડિયે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના મહત્વપૂર્ણ આંકડાઓ પહેલાં ફેડરલ રિઝર્વ દ્વારા આ મહિને વ્યાજદરમાં વધારો થવાની અપેક્ષાઓ મર્યાદિત રહી હતી. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ....