મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ સાથે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 13 : દેશના રાજકીય ગતિવિધિમાં મંગળવારે ચૂંટણી વ્યવસ્થા, મતદાર યાદીમાં પુન:નિરીક્ષણ અને રાજકીય પક્ષો વચ્ચે વધતી ટક્કરના મુદ્દો મહત્ત્વનો હતો. દિલ્હીમાં ચૂંટણી પંચની કાર્યપ્રણાલીના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવાની ઘટનાઓ ચર્ચામાં રહી હતી. વિપક્ષોએ મતદાર યાદીમાં કથિત.......