• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

દેખાવકારોની અટક કરતા પોલીસને અટકાવી ન શકાય

જોકે, શાંતિપૂર્ણ આંદોલનનો જનતાનો અબાધિત અધિકાર: હાઈ કોર્ટ

મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આંદોલન કરી રહેલા લોકોની પોલીસ અટક ન કરી શકે એવો આદેશ આપવાની માગ કરતી અરજી બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી હતી. જોકે, કોર્ટે એમ પણ કહ્યું હતું કે શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલી કોઈ વ્યક્તિ કે સમૂહની પોલીસ જોરતલબીથી અટક કરશે કે દંડા....

ઇ-પેપરના નવા શુલ્ક