બૉલીવૂડ અભિનેત્રી બિપાશા બાસુ 11 વર્ષ બાદ અભિનય ક્ષેત્રે પુનરાગમન કરી રહી છે. હંસલ મહેતાની વેબ સીરિઝમાં તેને મુખ્ય ભૂમિકા મળી છે. મેકર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે, જેમાં સીરિઝની ટીમ જોવા મળે છે. છેલ્લે બિપાશા 2015માં ફિલ્મ અલોનમાં જોવા મળી હતી. હવે તે બીજી ઇનિંગ્સ.....