• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

પોલીસે ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફૅક્ટરીમાંથી 13 બાળમજૂર મુક્ત કરાવ્યા

મુંબઈ, તા. 12 : ચારકોપ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા પશ્ચિમ બંગાળના 13 બાળમજૂરોને પોલીસે સફળતાપૂર્વક મુક્ત કરાવ્યા છે. પોલીસે જારી કરેલી વિગતો અનુસાર, ફેક્ટરીમાં સગીર વયના બાળકો પાસે જોખમી પરિસ્થિતિમાં મજૂરી કરાવી તેમનું શોષણ......

ઇ-પેપરના નવા શુલ્ક