મુંબઈ, તા. 11 : અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ. (એઈએલ) માટે તેનો બિઝનેસ ઇન્ક્યુબેશન મોડેલ હવે મજબૂત નાણાકીય પરિણામો આપવા લાગ્યો છે, જેને રાટિંગ એજન્સીઓ તરફથી સૌથી મોટું સમર્થન મળ્યું છે. કેર રાટિંગ્સે કંપનીનું લોંગ-ટર્મ રાટિંગ વધારીને `એએ' સ્ટેબલ કર્યું છે. રૂા. 15,000 કરોડના સફળ ક્યુઆઈપી અને ઍરપોર્ટ્સ.......