અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : ચોમાસાની વિદાય થયા બાદ ગરમીનો પારો સતત વધી રહ્યો છે એમાં મુંબઈગરા પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં તાપમાન 38થી 39 ડિગ્રી અને હવામાંથી ભેજનું પ્રમાણ ઓછું થવાથી સામાન્યથી વધુ ગરમી રહેવાની આગાહી કરી છે. આજે મુંબઈ અને આસપાસમાં 38 ડિગ્રી જેટલું......