• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

દિલ્હીના તહેવારોની વેપારી મોસમ રાજકીય પ્રદર્શનોની ભેટ ન ચઢે : કૈટ

મુંબઈ, તા. 11 : દિલ્હીના અગ્રણી વેપારી સંગઠનોએ આગામી તહેવારો અને લગ્નસરાની મોસમને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોને અપીલ કરી છે કે તેઓ એવા રાજકીય પ્રદર્શનો, રસ્તારોકો અને ટ્રાફિકમાં અવરોધ ઊભો કરતી પ્રવૃત્તિઓથી દૂર રહે, જેના કારણે રાજધાનીની વેપારી પ્રવૃત્તિઓને અસર થાય......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ