મુંબઈ, તા. 9 (પીટીઆઈ) : સાયબર સિક્યુરીટી ઉદ્યોગમાં અગ્રણી ગ્લોબલ નેટવર્કિંગ પ્લૅટફૉર્મ - `સાયબર ટેક એશિયા' મુંબઈમાં આવતા માર્ચ માસમાં યોજાશે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે. મુખ્ય પ્રધાને `એકસ' (ટ્વીટર) ઉપર જણાવ્યું છે કે હું `વર્ષા' ખાતે `સાયબર ટેક ગ્લોબલ'ના સ્થાપક......