• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

ટીમ ઇન્ડિયા સામે વન - ડે શ્રેણી માટે ન્યૂ ઝીલૅન્ડની બે અલગ સ્ક્વૉડ જાહેર

ફિન એલન અને લોકી ફર્ગ્યુસનની વાપસી, સિનિયર ખેલાડીઓને અંતિમ બે વન-ડેમાંથી મુક્તિ

ઓકલેન્ડ, તા.11 : ભારતીય ટીમના આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંતર્ગત રમાનારી 5 મેચોની વન-ડે શ્રેણી માટે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરી દીધી છે. શ્રેણીનો પ્રારંભ 4 નવેમ્બરે ઓકલેન્ડના ઐતિહાસિક ઈડન પાર્ક ખાતે થશે. ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને કિવી પસંદગીકારોએ અનોખો વ્યૂહાત્મક નિર્ણય લેતાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ