• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓની અટક ન કરો : સુપ્રીમ કોર્ટ

અદાલત આકરાં પાણીએ : મેટ્રો, ઇન્ટરનેટ સેવાઓ ચાલુ કરવા આદેશ : કેન્દ્ર સરકાર, ગૃહ મંત્રાલયને નોટિસ આપી

નવી દિલ્હી, તા. 11 : કોકરોચ જનતા પાર્ટીનાં પ્રદર્શન દરમ્યાન હજારો દેખાવકારોની અટક કરાયાના બીજા દિવસે રવિવારે સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું. અદાલતે શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારાઓને અટકમાં નહીં લેવાનો આદેશ આપ્યો હતો. સાથોસાથ કેન્દ્ર સરકારને દિલ્હી મેટ્રોની સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહે અને ઇન્ટરનેટ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ