• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

સલમાન ખાને લૉન્ચ કરી યુટયૂબ ચૅનલ

અનોખા અંદાજથી ચાહકોનું ધ્યાન ખેચવામાં નિષ્ણાત અભિનેતા સલમાન ખાન સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. હવે અભિનેતાએ ડિજિટલ દુનિયામાં વધુ એક ડગલું ભર્યું છે અને પોતાની યુટયુબ ચૅનલ લૉન્ચ કરી છે. આની માહિતી તેણે સોશિયલ મીડિયા પર આપી છે. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં......