કલ્પેશ શેઠ તરફથી
મુંબઇ, તા. 9 : કેન્દ્ર સરકારે જીએસટીના નિયમો હળવા કરીને વેપારીઓને રાહત આપી છે. ખાસ કરીને વેપારીઓની ધરપકડ કરવાની અધિકારીઓની સત્તા રદ કરવાના પગલાંને વેપારી આલમે આવકાર્યું છે, આ ઉપરાંત પેનલ્ટીમાં ઘટાડો, ઇ-વે બિલના નિયમોમાં ફેરફાર, તથા ઝડપી.....