• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

આફ્રિકામાં જન્મેલા ભારતવંશી નવી પિલ્લાઈને નોબેલ શાંતિ પુરસ્કાર

ઓસ્લો, તા. 9 : દુનિયાના વિવિધ ભાગોમાં યુદ્ધોથી અજંપા, અશાંતિ વચ્ચે શાંતિ માટેનું નોબેલ પુરસ્કાર ભારતવંશી નવનીતમ નવી પિલૈને આપવાનું એલાન કરાયું છે. દક્ષિણ આફ્રિકામાં જન્મેલા નવનીતમે રંભભેદ સામે લડનારા નેલ્સન મંડેલા સહિત અનેક લોકોની.....