અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 9 : મલેશિયામાં પામતેલના વાયદામાં ગઇકાલે ઝડપી ઉછાળો આવ્યા પછી કડાકો સર્જાયો હતો. ડિસેમ્બર મહિનાના વાયદામાં ઉંચા મથાળે ભારે વેચવાલી આવવાને લીધે 69 રીંગીટ ઘટીને ડિસેમ્બર વાયદો 4592ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ તેલના વાયદામાં ઘટાડો થવાને લીધે પામતેલ વાયદા......