અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : પોતે શિવસેના પક્ષ છોડીને શિવસેના (ઠાકરે)માં સામેલ થશે એવી અટકળોને રદિયો આપતાં ભૂતપૂર્વ સાંસદ ગજાનન કીર્તિકરે જણાવ્યું છે કે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ સંતોષ સાથે કામ કરી રહ્યો છું. પ્રસાર માધ્યમોમાં અહેવાલ અંગે એકનાથ શિંદેએ......