• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

ટીસીએસનો કૉન્સોલિડેટેડ ચોખ્ખો નફો 15 ટકા વધી રૂા. 13,884 કરોડ થયો

શૅરધારકો માટે શૅરદીઠ રૂા. 12નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર

મુંબઈ, તા. 8 : દેશની અગ્રણી આઈટી સર્વિસીસ કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)એ સપ્ટેમ્બર 2026માં પૂરા થયેલા બીજા ત્રિમાસિકના કૉન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 15 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. નફો વધીને  રૂા. 13,884 (રૂા. 12,075) કરોડ થયો છે. કંપનીના બોર્ડે શૅરધારકો.....