• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

ફેડના વ્યાજદર અંગે મતાંતર સોના-ચાંદીના ભાવ નરમ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 8 : વિશ્વ બજારમાં સોનાના ભાવમાં 4100 ડોલરનું મહત્વનું લેવલ તૂટતા અટક્યું હતુ. ઇન્ટ્રા ડેમાં 4101 ડોલર સુધી સોનું ઘટ્યા પછી વધીને 4127 ડોલરના મથાળે સાંજે ચાલી રહ્યું હતુ. જ્યારે ચાંદીનો ભાવ 58.75 ડોલર સુધી ઘટી ગયો હતો. રોકાણકારોએ યુએસ ફેડરલ રિઝર્વની સપ્ટેમ્બરની બેઠકના.......