• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

નાનાની મદદથી મરાઠવાડાના અનેક પરિવારોનું ગુજરાન ચાલે છે

મુંબઈ, તા. 8 : પરગજુ અભિનેતા નાના પાટેકરને બીડ જિલ્લાની રાજશ્રી આસારામ પરદેશી નામની મહિલા ક્યારેય નહીં ભૂલે કેમ કે રાજશ્રીને રોજગારી માટે નાનાએ કપડાં સિવવાનું મશીન (સંચો) અપાવ્યું અને આજે આ મહિલા રોજના ચારસો-પાંચસો રૂપિયાની કમાણી કરી સ્વાશ્રયી બની છે. રાજશ્રીનો પરિવાર આર્થિક મુશ્કેલીમાં હતો ત્યારે.....