• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

જ્ઞાનેશકુમારને ભૂતપૂર્વ જજોનું સમર્થન

42 ભૂતપૂર્વ ન્યાયાધીશોએ ખુલ્લો પત્ર લખી એસઆઈઆર ટેકો આપ્યો

નવી દિલ્હી, તા. 8 :  મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ચૂંટણીપંચને નબળું પાડવાના કોઈ પણ પ્રયાસ સામે ચેતવણી આપતાં 42 નિવૃત્ત ન્યાયાધીશોના એક જૂથે એક ખુલ્લો પત્ર લખી એસઆઈઆરને સમર્થન....