તહેવારો પહેલાં વ્યાજદર વધવાથી નવા ઘરની ખરીદી પર અસર પડવાની શક્યતા
મુંબઈ, તા. 7 (એજન્સીસ)
: આરબીઆઈ દ્વારા રેપો દરમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવતા તેની સીધી અસર નવા ઘર અને
વાહનો ખરીદનારાઓના લોનના હપ્તાના ખર્ચ પર પડી શકે છે. નિષ્ણાતોના મતે રેપો દરમાં વધારાને
કારણે બૅન્કો દ્વારા હોમ લોનના વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે, જેના
પરિણામે નવા તેમજ હાલના ઘરધિરાણ લેનારાઓના માસિક હપ્તાની....