સૂત્રો અનુસાર બન્ને ખેલાડી થોડા સમયથી એકબીજાની સામે જોવાનું પણ ટાળતી હતી
નવી દિલ્હી, તા. 7 : ભારતીય મહિલા ક્રિકેટમાં મંગળવારે ઘણા બદલાવ જોવા મળ્યા હતા. હરમનપ્રીત કૌરે ક્રિકેટના તમામ પ્રારૂપમાંથી કેપ્ટનશીપ છોડી હતી. બીસીસીઆઇએ સ્મૃતિ મંધાનાને તમામ પ્રારૂપમાં કેપ્ટનશીપની જવાબદારી સોંપી હતી. હવે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે જેણે ભારતીય ક્રિકેટ ચાહકોને હેરાન કર્યા છે. રિપોર્ટ અનુસાર સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર વચ્ચે.....