અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 7 : મજબૂત અમેરિકન ડોલરને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ ઔંસદીઠ 4171 ડોલરના દિવસના ટોપ થી ઘટીને 4116 ડોલર ચાલી રહ્યો હતો. ચાંદીમાં પણ વેચવાલીથી 60 ડોલરનું લેવલ તૂટીને 59.98 ડોલર ચાલી રહ્યા હતા. રોકાણકારો ફેડરલ રિઝર્વની સપ્ટેમ્બરની બેઠકની મિનિટ્સની રાહ જોઈ રહ્યા હતા, એમાંથી દર વધારા માટે વિવિધ સ્ટેટ ફેડનું.....