• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

દક્ષિણમાં ભાષાનો વિરોધ વકર્યો; દવા પર હિન્દી લખાણથી વિવાદ

તામિલનાડુનાં સરકારી દવાખાનાઓમાં બબાલ બાદ લખાણ હટાવાયાં

નવી દિલ્હી, તા. 7 : દેશના દક્ષિણી રાજ્યોમાં હિન્દી ભાષાના ઉપયોગને લઇ અવારનવાર રાજકીય ઘર્ષણ થતું રહે છે. તાજેતરમાં આવો જ એક કિસ્સો તામિલનાડુના કરુર અને કોઇમ્બતૂર જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં સામે આવ્યો હતો. દવાખાનામાં દવાઓનાં કવર પર હિન્દીમાં પણ સૂચનાઓ છપાતાં વિવાદ સર્જાયો હતો. દ્રમુક નેતા ટીઆરબી રાજાએ `એક્સ' પર કરુરનાં સરકારી દવાખાનામાં ઉપયોગ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ