નવી દિલ્હી, તા. 20 : ઈટાલીના વેનેતો ક્ષેત્ર સ્થિત લુસિયાના ગામમાં સ્થિત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના પૈતૃક ઘરને મ્યુઝિયમનું રૂપ આપવામાં આવશે. આ ઘરને છ વર્ષ પહેલા ભારતીય મૂળના ઈટાલીમાં વસતા કારોબારી સુખદેવસિંહ કંગે ખરીદ્યું હતું. તેમના અનુસાર 2020માં માઈનો પરિવાર પાસેથી ઘર ખરીદ્યા બાદ અત્યાર.....