• રવિવાર, 22 નવેમ્બર, 2026

વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરને `ગુજરાતની કાશી' તરીકે વિકસાવવું જોઈએ : શંકરાચાર્ય સ્વામી વિજયેન્દ્ર સરસ્વતી

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 20 : શ્રીકાંચી કામકોટિ પીઠાધિશ્વર શંકરાચાર્ય સ્વામી વિજયેન્દ્ર સરસ્વતીએ જણાવ્યું છે કે, વારાણસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનો વિકાસ થઈ રહ્યો છે, તેમ વડનગર સ્થિત હાટકેશ્વર મહાદેવ મંદિરને પણ `ગુજરાતની કાશી' - `ગુજરાતના વારાણસી' તરીકે વિકસાવવાની દિશામાં કાર્ય.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ