• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

ઈરાન સાથેના સંઘર્ષમાં અમેરિકાને ભારે નુકસાન

81 મિલિટરી ઍરક્રાફ્ટ અને ડ્રોન તબાહ થયાના રિપોર્ટ  

વૉશિંગ્ટન, તા. 7 : અમેરિકા અને ઈરાન વચ્ચે સૈન્ય સંઘર્ષ ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયો હતો. અંદાજીત આઠ મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં બન્ને દેશને જાનમાલનું ભારે નુકસાન થઈ ચૂક્યું છે. આ દરમિયાન કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (સીઆરએસ) તરફથી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાને યુદ્ધમાં ભારે નુકસાન થયું છે. સૈન્ય સંઘર્ષમાં અમેરિકાના ઓછામાં ઓછા 81 સૈન્ય એરક્રાફ્ટ અને....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ