• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

મુંબઈ ભાજપના ઔદ્યોગિક વિભાગના અધ્યક્ષપદે ભરત અજવાની

મુંબઈ, તા. 7 : મુંબઈ ભાજપે  એના નવા ઔદ્યોગિક વિભાગની કારોબારીની રચના કરી છે. આ વિભાગના અધ્યક્ષ તરીકે ભરત અજવાનીની નિમણુંક કરવામાં આવી છે. અમિત સાટમના અધ્યક્ષપદે શહેરમાં તાજેતરમાં યોજાયેલા એક સમારોહમાં 250 જેટલા લઘુ-મધ્યમ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોજકો અને સ્ટાર્ટ અપ્સ સાહસિકો અને પક્ષના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અજવાનીએ કહ્યું કે પક્ષનો ઔદ્યોગિક વિભાગ ઉદ્યોગોની....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ