બૉલીવૂડની જાણીતી જોડી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફરી ગૂડ ન્યૂઝ આપ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પ્રેમાળ તસવીર શૅર કરીને બીજી ગર્ભાવસ્થાની જાણ કરી છે. તેમણે તસવીર નીચે કેપ્શનમાં લખ્યું છે, બ્લેસ્ડ વન્સ અગેઈન વિથ ધ ગ્રેટેસ્ટ ગિફટ અૉફ અૉલ. અર્થાત્ ફરી એકવાર જીવનની સૌથી મોટી ભેટ મળી છે. અમારું હૃદય પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું....