• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

રશિયામાં બેક્ટેરિયા લીક મુદ્દે `હુ'ની ચેતવણી

પ્લેગના પુષ્ટિ થયેલા કોઈ કેસ નહીં - રશિયા : ટ્રમ્પ કરશે પુતિન સાથે વાત

નવી દિલ્હી, તા. 7 : રશિયાના ઈર્કુત્સકમાં એન્ટિ-પ્લેગ રિસર્ચ ઈન્સ્ટિટયૂટમાં એક પ્રયોગશાળાના કાર્યકરના મૃત્યુથી પ્લેગ અંગે વૈશ્વિક ચિંતાઓ વધી છે. રશિયામાં પ્લેગના બેક્ટેરિયા લીક થવા મુદ્દે હવે ડબ્લ્યુએચઓએ રૂસ પાસેથી માહિતી માગવા સાથે પ્લેગ અંગે ચેતવણી આપી છે, તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ મામલે તે પુતિન સાથે વાતચીત કરશે. એક મીડિયા હેવાલ મુજબ,....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ