મહારાષ્ટ્ર શહેરી નક્સલવાદીઓનું કેન્દ્ર
મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્ર
સરકારે મુંબઈ હાઈ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં શહેરી
નક્સલવાદીઓનો પ્રભાવ વધી રહ્યો છે અને રાજ્ય માઓવાદીઓનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.
શહેરી નક્સલવાદીઓનો વધતો પ્રભાવ જોતાં ગેરકાયદેસર અને વિધ્વંસક પ્રવૃત્તિઓનો સામનો
કરવા માટે એક વિશેષ કાયદાકીય માળખાની જરૂર હતી, એવું સ્પષ્ટ કરીને સરકારે 2024ના `મહારાષ્ટ્ર
સ્પેશિયલ.....