• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

`કોહલીએ પ્રેમાનંદ મહારાજને મળવા પાંચ કરોડ લીધા હોવાનો દાવો ખોટો'

કોહલીના પ્રવક્તાએ કહ્યું, ફલાહારી મહારાજે કરેલા દાવા પાયાવિહોણા

નવી દિલ્હી, તા. 7 : વિરાટ કોહલીએ વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજનાં આશ્રમની યાત્રા કરવા માટે પાંચ કરોડ રૂપિયા લેવાના દાવાને ખોટો ઠેરવ્યો છે. કોહલીના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે આવા દાવા પૂરી રીતે પાયાવિહોણા, ખોટા અને તથ્યાત્મક રીતે અયોગ્ય છે. રાધા કેલી કુંજ આશ્રમમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યના રહસ્યમયી મૃત્યુ બાદ આરોપ સામે આવ્યો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ