ભારત માટે અૉપનિંગ ઓવરમાં સૌથી વધારે સિક્સરનો રોહિતનો રેકૉર્ડ તોડયો
નવી દિલ્હી, તા. 7 :
ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલા ટી20 મેચમાં આઠ વિકેટે ધમાકેદાર જીત મેળવી હતી. ભારતીય
ટીમે મંગળવારે લખનઉમાં વેસ્ટ ઇન્ડિઝ સામે શ્રેયસ અય્યરની સદીની મદદથી 14.4 ઓવરમાં
172 રનનો પડકાર પાર પાડયો હતો. ઓપનિંગ બેટ્સમેન સંજુ સેમસન અને અભિષેક શર્મા ખાસ રન
કરી શક્યા નહોતા. અભિષેકે 10 બોલમાં 21 રન કર્યા હતા. જેમાં ત્રણ ચોગ્ગા અને.....