• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

સ્થાનિક સમુદાયના દબાણથી બાણગંગાના પુનરોદ્ધારના કામમાં અડચણો

મુંબઈ, તા. 7 : આરપીજી ગ્રુપના ચૅરમૅન હર્ષ ગોએન્કાએ મંગળવારે જણાવ્યું હતું કે, ``સ્થાનિક સમુદાયના દબાણને કારણે તેઓ વાલકેશ્વર સ્થિત ઐતિહાસિક બાણગંગા તળાવના પુનરુદ્ધારમાં `ખાસ કાંઈ હાંસલ' કરી શકયા નથી. પિતૃપક્ષ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા તળાવમાં કરવામાં આવેલી ધાર્મિક સામગ્રીની અર્પણવિધિને કારણે સેંકડો માછલીઓનાં મોત થયાં હોવાની ઘટના સામે આવ્યા બાદ આ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ