• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

સરકાર ગેરરીતિ કરનારાઓની ઢાલ : આદિત્ય ઠાકરે

પૂણે, તા. 7 (પી.ટી.આઇ): મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી) ની પરિક્ષાઓમાં  ગેરરિતીના આક્ષેપો અને ચેરમેનના રાજીનામાની માગણી સાથે આંદોલન ચલાવી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં આજે શિવસેના (ઉબાઠા) ના નેતા આદિત્ય ઠાકરેએ પણ સરકાર ઉપર આકરા પ્રહારો કરીને કહ્યું હતું કે સરકાર ગેરરિતી કરનારાઓ ને બચાવવા ઢાલનું કામ કરી રહી છે. આંદોલનકરોને સંબોધિત કરતા સમયે પૂણેમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ