વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના ઐતિહાસિક નિર્ણયો, રાષ્ટ્રીય ઉપલબ્ધિઓ અને સાંસ્કૃતિક વારસાને દર્શાવતી એક અનોખી કોફી ટેબલ બુક `સ્ટૅમ્પ્સ, કૉઈન્સ એન્ડ બૅન્કનોટ્સ ઈશ્યુડ ડયારિંગ ધ પ્રીમિયરશિપ ઓફ શ્રી નરેન્દ્ર મોદી'ના બીજા ભાગનું તાજેતરમાં વિમોચન કરાયું હતું. આ પુસ્તકમાં વડા પ્રધાનના કાર્યકાળ દરમિયાન બહાર પાડવામાં આવેલી વિશિષ્ટ ટપાલ ટિકિટો,....