• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

શ્રેયસ અય્યર બન્યો ટી-20નો નવો સુપરસ્ટાર

આઇસીસી ટી20 રેન્કિંગમાં સાતમા સ્થાને : કોહલીને ગોલ્ડન ડક થવું ભારે પડયું

નવી દિલ્હી, તા. 7 : આઇસીસીના નવા રેન્કિંગમાં ભારતીય ક્રિકેટના બે દિગ્ગજો માટે બે અલગ જ તસવીર સામે આવી છે. વેસ્ટ ઇન્ડિઝ સામે લખનઉમાં રમાયેલા પહેલા ટી20 મુકાબલામાં તોફાની સદી કરનારા ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરને જોરદાર ફાયદો થયો છે. બીજી તરફ વનડેમાં ગોલ્ડન ડકનો શિકાર બનનારા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને નુકસાન વેઠવું પડયું છે. વેસ્ટ ઇન્ડિઝ સામે શ્રેણીના....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ